
New Update
Nature of Dangs


માનનીય / સ્નેહીશ્રી...
આપ તેમજ આપના જેવા શુભેચ્છકના સાથ સહકાર, માર્ગદર્શન તેમજ સુચનો ધ્યાને તૈયાર અમોએ તૈયાર કરેલ ITY21 Y22 Ver 3.xlsx ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ / Probable IT Calculator FY 2021 22 AY 2022 23.xlsx 10E_89(1)_FY_01_02_to_FY_22-23 / Circular No 20 2020 .pdf અને List of benefits available to Salaried Persons.pdf
ફાઇલો આપણી સાઇટ પર Download ઉપલબ્ધ છે.
Please Send Your Enquiry / Suggestion or Feedback and Update your Contact Details for Future Communication
Our Goal
ડાંગ આઇટી કમિટીનું કોર ઓપરેશનલ ગૃપ "Cyber Group Dangs"
વિવિધ વિભાગોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણો લોકોના વિકાસમાં આર્શીવાદરૂપ નીવડે તે અર્થે અધિકારી / કર્મચારીઓને માહિતગાર કરવા, તાલીમ આપી બહોળો પ્રચાર, પસાર કરવા પ્રવૃત્તિ કરવી તેમજ સરકારશ્રી ધ્વારા ચલાવવવામાં આવતી સેવાકીય, લોકોપયોગી વિવિધ વિભાગોની રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી ઇન્ફોરમેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અધિકારીશ્રી / કર્મચારીઓ તેમજ લોકોના સમગ્ર વિકાસની પ્રવૃત્તિ કરવી.

Experience
વિવિધ વિભાગોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણોનો ઉપયોગ કરી ડાંગ જિલ્લાને ગુજરાતના અન્ય જિલ્લાની હરોળમાં લાવવાની પ્રવૃત્તિઓ કરવી

Support
ડાંગ જિલ્લાની વિવિધ કચેરઅોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણો લોકોના વિકાસમાં આર્શીવાદરૂપ નીવડે તે અર્થે અધિકારી / કર્મચારીઓને માહિતગાર કરવા, તાલીમ આપવી. ઇન્ફોરમેશન ટેકનોલોજીનો બહોળો પ્રચાર, પસાર કરવો

Copyright © Cyber Group Dangs. All Rights Reserved