

Update Date - 18 03 2026
Nature of Dangs

આપ તેમજ આપના જેવા શુભેચ્છકના સાથ સહકારથી અમો આશરે ૨૫ (પચ્ચીસ) વર્ષથી ઇન્કમટેક્ષ કેલ્યુલેશનનો ફાઇલ દર વર્ષ તૈયાર કરીએ છીએ. આપ તેમજ આપના જેવા શુભેચ્છકના સાથ સહકાર, માર્ગદર્શન તેમજ સુચનો ધ્યાને અમોએ તૈયાર કરેલ Probable IT Calculator Financial Year_2026_27 (ફકત જન્મ તારીખ નાંખવાની છે જે ફરજીયાત છે.) અને IT_FY2025_26_ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ તેમજ જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક 10E_89_1_FY_01_02_to_FY_25_26 ફાઇલ Downlod Page પરથી ડાઉનલોડ કરી શકાશે.
Also available GSWan Network હોય તો https://cybergroupdangs.blogspot.com/ પરથી ડાઉનલોડ કરી શકાશે.
૨૩ (તેવીસ)
Please Send Your Enquiry / Suggestion or Feedback and Update your Contact Details for Future Communication
Our Goal
ડાંગ આઇટી કમિટીનું કોર ઓપરેશનલ ગૃપ "Cyber Group Dangs"
વિવિધ વિભાગોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણો લોકોના વિકાસમાં આર્શીવાદરૂપ નીવડે તે અર્થે અધિકારી / કર્મચારીઓને માહિતગાર કરવા, તાલીમ આપી બહોળો પ્રચાર, પસાર કરવા પ્રવૃત્તિ કરવી તેમજ સરકારશ્રી ધ્વારા ચલાવવવામાં આવતી સેવાકીય, લોકોપયોગી વિવિધ વિભાગોની રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી ઇન્ફોરમેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અધિકારીશ્રી / કર્મચારીઓ તેમજ લોકોના સમગ્ર વિકાસની પ્રવૃત્તિ કરવી.

Experience
વિવિધ વિભાગોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણોનો ઉપયોગ કરી ડાંગ જિલ્લાને ગુજરાતના અન્ય જિલ્લાની હરોળમાં લાવવાની પ્રવૃત્તિઓ કરવી

Support
ડાંગ જિલ્લાની વિવિધ કચેરીઓમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણો લોકોના વિકાસમાં આર્શીવાદરૂપ નીવડે તે અર્થે અધિકારી / કર્મચારીઓને માહિતગાર કરવા, તાલીમ આપવી. ઇન્ફોરમેશન ટેકનોલોજીનો બહોળો પ્રચાર, પસાર કરવો

Copyright © Cyber Group Dangs. All Rights Reserved
Need to talk to us?
Copyright © Cyber Group Dangs. All Rights Reserved