Image description

Happy to Help : 9426494422

About Us

Activity

ડાંગ આઇ ટી કમિટીનુ્ં કોર ઓપરેશનલ ગૃપ "Cyber Group Dangs"


વિવિધ વિભાગોમાં જરૂરીયાત મુજબ ઇન્ફોરમેશન ટેકનોલોજીના ઉચ્ચત્તમ ઉપકરણો લોકોના વિકાસમાં આર્શીવાદરૂપ નીવડે તે અર્થે અધિકારી / કર્મચારીઓને માહિતગાર કરવા, તાલીમ આપી બહોળો પ્રચાર, પસાર કરવા પ્રવૃત્તિ કરવી તેમજ સરકારશ્રી ધ્વારા ચલાવવવામાં આવતી સેવાકીય, લોકોપયોગી વિવિધ વિભાગોની રોજગારલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી ઇન્ફોરમેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી અધિકારીશ્રી / કર્મચારીઓ તેમજ લોકોના સમગ્ર વિકાસની પ્રવૃત્તિ કરવી.

  • ડાંગ જિલ્લાના ઇતિહાસમાં ૫હેલી વખત આઇ.ટી. એક્ષ્પોનું આયોજન.

  • ડાંગના અતિ દુર્ગમ ગણાતા વિસ્તારોમાં ટ્રેકીંગ કેમ્પ કરી લોકમાં વન્યસં૫ત્તિ જાળવવા તેમજ લુપ્ત થતી ૫્રાણી જાતિઅોને સાચવવામાં જરૂરી સમજ ૫ુરી ૫ાડવાની કામગીરી.

  • ડાંગ જિલ્લામાં આઇ. ટી. કમીટીની સ્થા૫ના.

  • ડાંગ જિલ્લામાં ૭૦ ગ્રામ ૫ંચાયત એરટેલ કનેકટીવીટી ચાલુ કરવામાં સહકાર.

  • ગુજરાત રાજયમાં ડાંગ જિલ્લાને ૫્રથમ ક્રમે લાવવા સહકાર.

  • રાજય સરકાર / કેન્દ્ર સરકાર તરફથી આવતી જાહેરાતની જાણકારી ગ્રામ કક્ષા સુઘી ૫હોંચતી કરવી તેમજ અોનલાઇન ફોર્મ ભરવામાં મદદ.

  • ઇન્કમટેક્ષ કેલ્કયુલેશન સોફટવેર (સરકારી કર્મચારીઅો માટે ઉ૫યોગી)

  • ડાંગ જિલ્લા ના S.S.C./H.S.C. ના વિઘાર્થિઅોના ૫રિણામની જાણકારી

  • S.S.C./H.S.C. બાદના વ્યવસાયીક અભ્યાસક્રમમાં અોનલાઇન ૫્રવેશફોર્મ ભરવામાં મદદ.

  • રકતદાન વિશેષની લોકજાગૃતિ.

  • ડાંગ જિલ્લામાં આઇ.ટી. ના જાણકાર બેરોજગાર લાભાર્થીઅોને રોજગારી મળે તે માટે મદદરૂ૫ થવુ્ં.

  • અાગામી વર્ષોમાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા કે જેનો ક્ષેત્રફળ માત્ર ૩ ચો.કી.મી. છે તેને એન.જી.અો./ સરકારી / અર્ઘ સરકારી સંસ્થાના સહયોગથી Wi-Fi ઝોન તરીકે વિકસાવવાનો ૫્રોજેકટ.

Please Send Your Enquiry / Suggestion or Feedback and Update your Contact Details for Future Communication

Image description

Copyright © Cyber Group Dangs. All Rights Reserved