

Probable IT Calculator Financial Year_2026_27 and Income Tax Calculation - Financial Year 2025-26
માનનીય / સ્નેહીશ્રી...
આપ તેમજ આપના જેવા શુભેચ્છકના સાથ સહકારથી અમો આશરે ૨૫ (પચ્ચીસ) વર્ષથી ઇન્કમટેક્ષ કેલ્યુલેશનનો ફાઇલ દર વર્ષ તૈયાર કરીએ છીએ. આપ તેમજ આપના જેવા શુભેચ્છકના સાથ સહકાર, માર્ગદર્શન તેમજ સુચનો ધ્યાને અમોએ તૈયાર કરેલ Probable IT Calculator Financial Year_2026_27 (ફકત જન્મ તારીખ નાંખવાની છે જે ફરજીયાત છે.) અને IT_FY2025_26_ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ તેમજ જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક 10E_89_1_FY_01_02_to_FY_25_26 ફાઇલો છે.
ખાસ જોગવાઇ
પગારદાર કર્મચારીઓ દર વર્ષે નવી આવક વેરા યોજના અથવા જુની આવક વેરા યોજનામાં જોડાવા સંમતી આપી શકે છે
ખાસ જન્મતારીખ લખવાથી જનરલ (વ્યકિત - એચ.યુ.એફ. મહિલા) અને સીનીયર સીટીઝન તેમજ સુપર સીનીયર સીટીઝનના આવક વેરાની ગણતરી ફાઇલમાં થશે. જેથી જન્મતારીખ લખવી ફરજીયાત છે. IT_FY2025_26 (Normal / Senior / Super Senior Citizen) તમામની એક ફાઇલ (ફકત જન્મ તારીખ નાંખવાની છે જે ફરજીયાત છે.) છે. તેમજ જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક 10E_89(1)_FY_01_02_to_FY_25_26 xlsx પણ છે.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબતે એ છે કે ર (બે) પ્રકારની આવક વેરાની ગણતરી થાય છે. આપને અનુકુળ (જે ગણતરીમાં ફાયદો) હોય તે આવક વેરાની ગણતરી સંમતી સહ કચેરીમાં રજુ કરવા ધ્યાન રાખશો.
અમારા ગૃપનો આશય એવો રહયો છે કે વધુમાં વધુ કર્મચારીશ્રીઓ / અધિકારીશ્રીઓ સદરહું ફાઇલનો ઉપયોગ કરે. મારી અમારા ગૃપ વતી વિનંતી છે કે આપ આપના જિલ્લા તેમજ જિલ્લા બહારના અન્ય કચેરીમાં ફરજ બજાવતા મિત્રોને ઉપયોગ કરે તે અર્થે આપના જિલ્લા / તાલુકાના તેમજ આપના વિભાગ / કચેરીના અન્ય તમામ વોટ્સ અપ અને ટેલીગ્રામ ગૃપમાં આપશ્રીના મિત્રો સુધી પહોંચાડશો તેવો આગ્રહ છે.
ગત વર્ષોમાં આપનો સહકાર મળેલ તેવી જ રીતે ચાલુ વર્ષ પણ આપના સહકારની અપેક્ષા સાયબર ગૃપ ડાંગ ઇચ્છે છે
File is available on our
GSWan Network હોય તો https://cybergroupdangs.blogspot.com/
Update your Contact Details for Future Communication
Joint Group whatsapp for Future Communication
https://chat.whatsapp.com/CsgG809QMRY7qw2A7s74jx
|
|
|
|
We are grateful |
|
|
કિરીટ પટેલ 9426494422 |
દિલીપ બારીયા 9909909514 |
|
ડૉ. હર્ષદ પટેલ 9426888820 |
અસ્લમ પઠાણ 9726061261 |
|
શૈલેષ પટેલ 9427860853 |
ચેતન પાટીલ 9408648898 |
Thank & Regards,
For Cyber Group Dangs
Kiritchandra Jayantilal Patel (Dangs KAKA)
Member of Cyber Group Dangs
Retired PS 2 DDO Dangs
Email : mrkiritpatel@gmail.com
|
(Mobile No.) |
09426894422 |
|
(Arattai & Whatsapp) |
09426494422 |
|
|
|
જીવતા રકતદાન, મૃત્યુબાદ દેહદાન - ચક્ષુદાન
I Believe in Donating Blood
(¨`•.•´¨) Give
`•.¸(¨`•.•´¨) Blood
(¨`•.•´¨)¸.•´ Give
`•.¸.•´ Life
---------------------------------------------------------
જે કર્મચારીશ્રી / અધિકારીશ્રીએ ઇન્કમટેક્ષ રીટર્ન ઓનલાઇન (નોમીનલ ચાર્જ રૂ.૪૦૦ પ્રમાણે) ફાઇલ કરાવવું હોય Anjal Shaikh 09712524250 અથવા Mohsin Khan 07801925761 નો સંપર્ક કરવો. કર્મચારીશ્રી / અધિકારીશ્રી ધ્વારા તૈયાર કરેલ Microsoft Office Excel ફાઇલ ઇ-મેઇલ (visionconsultancy10@gmail.com) પર મોકલવી. સાથે સાથ અગાઉ ઓનાલાઇન રીટર્ન ફાઇલ માટેનો યુઝર આઇ.ડી. તેમજ પાસવર્ડ પણ મોકલવો.
Please Send Your Enquiry / Suggestion or Feedback and Update your Contact Details for Future Communication
DOWNLOAD
Probable IT Calculator FY_2026_27 AY_2027_28.xlsx - Click and Downloadપેઇડ માર્ચ - ૨૦૨૬ પેઇડ એપ્રિલ - ૨૦૨૬ના પગાર બીલ સાથે રજુ કરવાનું પત્રક સંભવિત ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલકમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ
માર્ચ-૨૦૨૪ પેઇડ એપ્રિલ-૨૦૨૪ના પગાર બીલમાં રજુ કરવાનું સંભવિત ઇન્કમટેક્ષ કેલ્યુલેશનની ફાઇલ
ફેબ્રુઆરી - ર૦૨૬ પેઇડ માર્ચ - ૨૦૨૬ના પગાર બીલ સાથે રજુ કરવાનું પત્રક. તેમજ Form No. 16 કે જે એપ્રીલ માસમાં જરૂર પડશે. વધુમાં જણાવવાનુ કે, MS Office માં Macro Enable કરવા વિનંતી છે. MS Office 2007 Format
Tax Rates FY 2025_26 AY 2026_27.pdf - Click and Download
ભારત સરકાર ધ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ કેન્દ્રીય બેજટ ૨૦૨૫ ના પ્રશ્નો તેમજ જવાબ (Faqs Budget 2025)
જુના વર્ષનું પગાર એરીયર્સ મળેલ હોય તેવા કર્મચારી - અધિકારીશ્રીને Relief under Section 89(1) રાહત મેળવવા ભરવાનું પત્રક
List of Benefits Available to Salaried Persons.pdf
પગારદાર વ્યક્તિઓને ઇન્કમટેક્ષ માંથી બાદ મળતી રકમની વિગતોની યાદી
Income Tax A.Y. 2023-24- Summary.pdf
પગારદાર વ્યક્તિઓને ઇન્કમટેક્ષ માંથી બાદ મળતી રકમની વિગતોની યાદી
THE FINANCE BILL 2023.pdf
પગારદાર વ્યક્તિઓને ઇન્કમટેક્ષ માંથી બાદ મળતી રકમની વિગતોની યાદી
You want Via Email Please Fill Enquiry Form On Contact Page
Copyright © Cyber Group Dangs. All Rights Reserved. (01 03 2025)